Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ત્રણ મહિના ભીખ માંગીને જીવ્યા હજુ ત્રણ મહિના જીવીશું પણ કાયમી કરવો કામદારોની ધારાસભ્ય પી.ડી. વસાવાને હૈયા ધરી રજુઆત.

Share

રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓની હડતાળ યથાવત નાંદોદના કોંગી ધારાસભ્ય સહિત યુવા નેતાઓએ લીધી મુલાકાત. રાજપીપળા નગરપાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓ પોતાની પડતર મંગણીઓને લઇ છેલ્લા ચાર દિવસથી હડતાળ ઉપર ઉતરી આવ્યા છે ત્યારે આજે નાંદોદના કોંગી ધારાસભ્ય પી.ડી. વસાવાએ હડતાળ ઉપર બેઠેલા કામદારોની મુલાકાત લીધી હતી અને તેઓની રજૂઆતો સાંભળી હતી ત્યારબાદ તેમની રજુઆતને સ્થાનિક તેમજ સરકારને પણ રજુ કરવા તેમજ તેમને ન્યાય આપવા યોગ્ય બનતી પ્રયત્ન કરવા આશ્વાસન આપ્યું હતું ઉપરાંત યુવક કોંગ્રેસના નેતાઓ અને સરપંચ પરિષદના યુવા નેતાએ પણ હડતાળ ઉપર ઉતરેલા કામદારોની મુલાકાત લઈ તેમને યોગ્ય ન્યાય આપવા બીડું ઝડપ્યું છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

કેવડીયામાં એકતાનગર SOU ખાતે રહેવા અને જમવાની સુવિધાસભર અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે આજરોજ સુશ્રી ડી.કે. પ્રવિણા(આઇએએસ) દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો.

ProudOfGujarat

આધુનિક યુગનો પુસ્તક પ્રેમી : સુરતના એક 10 વર્ષીય બાળકે અત્યાર સુધી વાંચી 500 થી વધુ પુસ્તકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!