હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે સરદાર પટેલ હૉસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ આયોજીત હ્રદય રોગ માટે મફત સારવાર અને નિદાન કેમ્પ યોજવામા આવ્યો હતો દરમાયન તાલુકા ના દર્દી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો કેમ્પમાં કારડીયોલોજીસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ. રાજીવ ખરવર તથા સ્ટાફ સાથે ઉપસ્થિત રહી સેવા બજાવી હતી કેમ્પમાં ઉપસ્થિત દરદીઓને હ્રદય રોગ ને લગતી વધુ સારવાર માટે સરદાર પટેલ હૉસ્પિટલ અંકલેશ્વર ખાતે મા યોજના અને આયુષ્માન કાર્ડ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવનાર છે
Advertisement