અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે ક્લાસ પ્રવૃત્તિનાં ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧ ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી.આ પ્રસંગે શાળાનાં આચાર્યા દીપ્તિબહેન ત્રિવેદી,કેમ્પસ ડાયરેકટર સુધાબહેન વડગામા, શિક્ષિકા ભાવના બહેન બારડ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Advertisement