Proud of Gujarat
FeaturedGujaratINDIA

મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Share

અંકલેશ્વરની જાણીતી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે રવિવારના રોજ રોટરી કલબ ઓફ અંકલેશ્વરના સહયોગથી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભાજપના આગેવાન જનક શાહ,ચેતન ગોળવાળા,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ,મમતા હોસ્પિટલનાં ડો.સતીશ ગુપ્તા,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રમુખ અનીતા કોઠારી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં જરૂરીયાતમંદ બાળકોનું તબીબી પરિક્ષણ કરી નિદાન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારે અનેક રજૂઆતો અને હડતાળો બાદ સરકારી હોસ્પિટલોના નર્સ સ્ટાફનું માસિક ભથ્થુ 1700 રૂપિયા વધાર્યું…!

ProudOfGujarat

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ટ્રેન મારફતે દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ

ProudOfGujarat

અમદાવાદમાં જ્વેલર્સને લૂંટવા આવેલો શખ્સ આર્મી મેન નીકળ્યો, લોકોથી બચવા હવામાં ફાયરીંગ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!