સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો.જેમાં બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાબતે તપાસ કરી પરીક્ષા રદ કરવાની માંગણી કરી ફરી પરીક્ષા લેવાની માગણી કરી હતી.વધુમાં તેમણે ટોલટેક્સ નાબૂદ કરવાની માંગણી કરી હતી દિન-પ્રતિદિન વધી રહેલા ડુંગળીના ભાવ વધારાને કાબુમાં લેવાની માંગણી કરી હતી તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ આગેવાનોએ ડુંગળીના હાર પહેરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આમ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. જેને પગલે પોલીસ દોડી આવી તમામ આગેવાનોની અટકાયત કરી હતી.
શ્રી બાબુભાઈ રાયકા (પ્રમુખ-સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ)
શ્રી પ્રફુલભાઈ તોગડીયા ( નેતા વિપક્ષ સુરત મહાનગર પાલિકા)
શંભુભાઈ પ્રજાપતિ
હસમુખભાઈ દેસાઈ
કલ્પેશભાઈ બારોટ
કેતન ચાવડા
ભારતીબેન પટેલ
સંજયભાઈ ડાવરા
ગીતાબેન યાદવ
ગીતાબેન સોસા
કપિલાબેન પટેલ
મોહિનીબેન કોસંબીયા
પ્રવીણ પરમાર
જમાલ સૈયદ
ગુલામ સિંગ
ચંદુભાઈ સોજીત્રા
ભદ્રેશભાઈ પરમાર
દિનેશભાઇ કાછડીયા
ભાવેશભાઈ રબારી
અશોકભાઈ કોઠારી
પરાગ વાજા
સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે.
સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વિવિધ માંગણીઓને લઈને કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરી વિરોધ કરતાં પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટક કરવામાં આવી હતી.
Advertisement