Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાર્કિંગમાં પાર્ક કરાયેલી લક્ઝરી બસમાં મૂકેલી બેગમાંથી એક લાખ ઉપરાંતની મત્તાની ચોરી.

Share

નેશનલ હાઇવે 48 ઉપર આવેલા કરજણ નજીક આવેલી શિવ શક્તિ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી જૈન ટ્રાવેલ્સની લક્ઝરી બસ માંથી રૂપિયા એક લાખ ઉપરાંતની મત્તાની ચોરી થતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી લક્ઝરી બસમાં સુરત થી જોધપુર જતા બંસીલાલ સોનલ પરમાર સુરત બસ નંબર આર જે 19 પી એ 9000 કરજણ નજીક શિવ શક્તિ હોટલના પાર્કિંગમાં ચા નાસ્તો કરવા માટે ગઈ હતી બંસીલાલ તેના કુટુંબ સાથે બે બેગો સ્લીપર સીટ ની અંદર મૂકી જમવા માટે હોટલ માં ગયા હતા લક્ઝરીમાં પરત આવતા બનસીલાલે એક બેગ ની ચકાસણી કરી હતી બીજી બેંગની ચકાસણી કરી ન હતીજોધપુર પહોંચ્યા ત્યારે તેમને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ 7000 ન મળતા તેઓને માલમત્તા સાથે 192000 ની બેગ ચોર ઇસમ ઉઠાંતરી કરી ગયાની જાણ થઇ હતી ચોર ટોળકી બેગ ઉઠાવી ગયાની બેગ માં સોનાની ગળામાં પહેરવાની કંઠી નેવું હજાર .એક સોનાની વીંટી પંદર હજાર. ૧ સોનાના કાનમાં પહેરવાના ઝુમ્મર અને જેલા મળી અઢી તોલા કિંમત ૭૫ હજાર તેમજ ચાંદી ના છડા જાડા એક જોડી દસ તોલા કિંમત રૂપિયા 5000 હજાર.તેમજ રોકડા 7000 મળી 192000 મતાની ચોરી ચોરી ચોરી કરી પલાયન થઇ ગયાની જાણ થઇ હતી.કરજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.ઘટના ૨૬ તારીખે બની હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

પ્રદેશના યુવા નેતા મિલન કુવાડીયાને ભાવનગર જિલ્લા જનમિત્ર કોર્ડિંનેટર તરીકે નિમણુંક

ProudOfGujarat

જંબુસર ખાતે ગંદકીના મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાતા રાજકીય ગરમાવો…

ProudOfGujarat

સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા,વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કરતાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!