Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવાળી ગયે મહિનો થયા છતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઇ ધુળ ઉડતા વાહન ચાલકો પરેશાન.

Share

સ્ટેચ્યુને જોડતો રાજપીપલા અંકલેશ્વર નો માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી બંધ છે.દિવાળી બાદ કામ ચાલુ થશે એવી ગણતરી પણ ખોટી પડી છે.રાજપારડી સહિતના ઘણા સ્થળોએ ખોદાઇ ગયેલા માર્ગના કારણે ધુળના ગોટે ગોટા ઉડતા વાહન ચાલકોના આરોગ્યને હાની પહોંચવાની સંભાવના જણાય છે.તાકીદે માર્ગની કામગીરી શરુ કરાય તે જરુરી છે.ઠેર ઠેર માર્ગ ઉખડી ગયો છે. જનતા પરેશાની ભોગવી રહી છે ત્યારે તાકીદે માર્ગ દુરસ્ત કરવા તંત્ર આગળ આવે તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

મહિસાગર જીલ્લામાં મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોલ : મોસાલી પ્રાથમિક શાળામાં બાળાઓને ગૌરી વ્રતની પૂર્ણાહુતિ શુભેચ્છા પાઠવવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયા, વાલીયા, નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!