Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની અનેક શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી લાખો કરોડો રુપિયાનું ડોનેશન ઉધરાવી લેતી શાળા સામે જીલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરવા વાલીઓ પહોચ્યા હતા.

Share

સુરત શહેરમાં આવેલી શાળાઓ તેમજ નામાંકિત શાળાઓ મેટાશ એડવાન્સ સ્કુલ, એફ.આર.સી. સ્કુલ સહિતની અનેકો શાળાઓ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કોઈક કર્મચારીઓની મિલીભગતમાં આ શાળાઓ દ્વારા ડોનેશન સહિતની વિવિધ બાબતોમાં વાલીઓ પાસેથી હજારો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અને તેનો આંકડો હવે કરોડો રૂપિયા થઈ ગયો છે એટલે કે વાલીઓને લૂંટવામાં આવ્યા હોય તેવો અનુભવ થતાં વાલીઓ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી શાળાઓ દ્વારા થતી ઉધાડી લૂંટ બંધ કરવાની માંગણી કરીને જવાબદાર શાળાઓ સામે પગલાં ભરવાની માંગણી વાલી જગત દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે અંડરવર્લ્ડ ડોન દાઉદની ગર્લફ્રેન્ડ ..!

ProudOfGujarat

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

ProudOfGujarat

સમગ્ર દેશના 10 લાખ કર્મચારીઓ આજથી હડતાળ પર, સેલરી થઈ શકે છે લેટ,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!