Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામ ખાતે વાળીનાથ સોસાયટીમાં ઘરમાં વિદેશી દારૂ લાવી વેચતાં બુટલેગરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઝડપી લીધો હતો.

Share

અંકલેશ્વર પંથકમાં દેશી-વિદેશી દારૂના ધંધા કોની નજર હેઠળ હજુ ધમધમી રહ્યા છે રોજેરોજ ઝડપાતા વિદેશી દારૂ પાછળ કયા પોલીસવાળા છે એમાં બુટલેગરોને છાવરી રહી છે. આજ ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ અંકલેશ્વર તાલુકાનાં સાજોદ ગામે વાળીનાથ સોસાયટીમાં રહેતા ગિરીશ રણછોડ પટેલના ઘરે દારૂ હોવાની પાકી બાતમી મળતા તેના ઘરમાં રેડ કરતાં તેના ઘરમાંથી જુદા જુદા બ્રાન્ડની 210 નંગ વિદેશી દારૂની બોટલ કિમત રૂ.85,800/- નો મુદ્દામાલ મળી આવતા તેની સામે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આ અંગે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ : મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રૂા. 2.60 લાખ કરતા વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સરકારની આઈટી પોલીસને આવકારતા વડોદરા આઇ.ટી ક્ષેત્રના ઉદ્યોગકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!