તાજેતરમાં સુરત શહેરમાં જે પ્રકારે અનેક પ્રકારના ગુણહાઓ વકરી રહ્યા છે.તે તેમાં ઘરફોડી/લૂંટના ગુન્હઓ દિવસેને દિવસે વધી રહયા છે.અને કેટલાય કિસ્સાઓમાં હજુ આરોપીઓ પકડાયા નથી.
ગત રાત્રે સુરત શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ સુરત શહેર,તથા મદદનીશ પો.કમિશનર ક્રાઇમબ્રાંચ સુરત શહેર ,તથા પો.ઇન્સ.કે.એ.ગઢવી ના ઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પો.સ્ટેશન ના પો.સબ ઈન્સ્પેકટર .આર.જે.ચોધરી તથા ટીમ સુરત શહેર વિતરમાં પેટ્રોલીંગ માં હતા તે મળેલ બાતમી ના આધારે કતારગામ આબાતલાવડી હળપતીવાસના નાકેથી ઘરફોડી ચોરીઓના ગુન્હાઓમાં નાસતો ફરતો (ફરાર) આરોપી નામે અક્ષય ઉર્ફે મનીયો ઉર્ફે કાણીયો S/0 વિનુભાઇ કવેઠીયા ઉ.વ.૨૦,રહેવાસી-બાલાજીનગર-૨ ની બાજુમાં ખુલ્લા પ્લોટ નં-૧૧૩ પિંકી ગેસ પાસે કેન્સર હોસ્પિટલ રોડ,ડભોલી રોડ,સુરત (કતારગામ) મૂળવતની-રોજીત તાલુકો,બરવાળા,જીલ્લો,બોટાદ,નાને તા-૧૬/૧૧/૨૦૧૯ ના રોજ ઝડપી પાડેલ છે.
હાલમાં સુરત શહેરમાં ઘરફોડી,લૂટ,ચેઇન સ્કેન્કીંગ વગેરે જેવા ગુન્હાઓ વધી રહયા છે જે સુરત શહેર પોલીસના માથાના દુખાવો બની ગયેલ છે ઘણા કિસ્સા અને ઘટના ઓના ઉકેલ પોલીસ લાવી શકી નથી આને સુરત શહેર પોલીસની નિષ્ફળતા ગણવી કે પછી નિષ્કાળજી?
ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ; આરોપી અગાઉ ૧૪ ગુન્હાઓમાં સંડોવાયેલ હતો.
Advertisement