Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ મારૂતીવાન સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના તાડ ફળિયા વિસ્તારમાંથી રહેતા વિજય દલપતભાઈ વસાવાને મારુતિ વાન નંબર-જી.જે.05.પીપી.4990માં એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો આપવા આવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી ઉભી હતી તે દરમિયાન બાતમી વળી વાન આવતા પોલીસે તેને અટકાવી અંદર તલાસી લેતા મારૂતીવાનમાંથી વિદેશી દારૂની 48 નંગ બોટલ અને મારૂતીવાન મળી કુલ 68 હજારથી વધુના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ વણકરવાસમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે લાલા જ્યંતિભાઈ પરમારને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરુચ થયુ અનલોક : ઘણા સમયબાદ ખુલ્લા મુકાયા મંદિરોના દ્વાર..

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શ્રમદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી જ્ઞાનશક્તિ દિવસથી સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!