Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સરથાણામાં જવેલર્સ શોપમાં ચોરીની ધટના

Share

આજરોજ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શ્રી હરિ જવેલર્સ શોપમાં દુકાનના સ્ટાફની નજર ચૂકવીને એક મહિલાએ સોનાની ચેનની ઉઠાંતરી કરી હોવાની સમગ્ર ધટના સીસીટીવી માં કેદ થતાં જવેલર્સના માલિક દ્વારા સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોનાની ચેન 30 ગ્રામ વજનની હોય જેની કિંમત એક લાખ આઠ હજારની ચોરીની ધટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી માં મેઘરાજાની પવનસુસવાટા સાથે ઘમાકેદાર એન્ટ્રી..

ProudOfGujarat

ઝાડેશ્વરની પાંચ દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા દુકાન ધારકો રોજગાર વિહોણા બન્યા

ProudOfGujarat

ભરૂચ સદવિદ્યા મંડળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!