Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

Share

આજરોજ વહેલી સવારે કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા કંપનીના 6 મશીન અને 600 ટન યાર્ન બળીને ખાખ થઈ જવા સાથે અંદાજિત 15 કરોડથી વધુનું નુકશાન કંપનીને થયું હોવાનું અનુમાન છે.
કંપનીમાં લાગેલ ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ વિસ્તારના 13 જેટલા ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસ કરી મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ 4 જેટલા ફાયર ફાઇટરો દ્વારા કુલીંગ પ્રક્રિયા ચાલુ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

તળાજા પોલિસ ને પેટ્રોલીગ દરમિયાન મળેલી બાતમી ના આધારે જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને વિવિધ યોજનાઓના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!