Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ગોટાલાવાડી ખાતે આવેલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટમાં રહિશોને દર મહિને ચુકવાતુ ભાડુ બે મહિનાથી ન ચુકવાતા મનપા કચેરીએ મોરચો માંડયો હતો.

Share

સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ ખાતે આવેલ ગોટાલાવાડી ટેનામેન્ટના એ.બી.સી. બિલ્ડીંગને તોડી પાડી રિડેવલપમેન્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને ત્યાં રહેતા લોકોને અન્ય જગ્યાએ ખસેડી દર મહિને ભાડુ આપવામાં આવીરહ્યું હતું. જો કે છેલ્લા બે મહિનાથી ભાડુ ન અપાતા અસરગ્રસ્તો દ્વારા મનપા કચેરીએ શુક્રવારે મોરચો મંડાયો હતો અને રોષ વ્યક્ત કરાયો હતો.
 ટેનામેન્ટના ફ્‌લેટ ધારકોએ તાત્કાલિક બે મહિનાથી બંધ થયેલ ભાડુ શરૂ કરવાની માંગ કરી સુત્રોચ્ચારો પણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં શંકાશીલ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા હેવાનિયતની હદ વટાવી.

ProudOfGujarat

લીંબડી ખાતે ઓરી-રૂબેલા રસીના રસીકરણનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

વધુ એક ક્રાંતિનું સાક્ષી બનશે ગુજરાત, એર ટેક્સી સેવા માટે અમદાવાદમાં બનશે દેશનું પહેલું વર્ટી પોર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!