Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનાપત્તાનો જુગાર રમતા જુગારીયાને પકડી પાડતી અંકલેશ્વર પોલીસ

Share

અંકલેશ્વર પટેલ નગર ઝૂપડપટ્ટી પાસે રેલ્વેના પાટા ઉપર પાનાપત્તાનો જુગાર રમાતો હોવાની મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ધટના સ્થળે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડયા હતા.
પકડાયેલ આરોપી (1) જેસીંગ જગમાન જોગી (2) સતીશ જેન્તિ ભાઈ વસાવા (3) વિજય ઠાકોર જોગી (4) અનિલ ઉર્ફે ગુજજર ઉત્તમ વસાવા (5) કાલુ અનવર શેખ તમામ રહેવાસી પટેલ નગર ઝૂપડપટ્ટી અંકલેશ્વર નાઓ રેલ્વેના પાટા ઉપર અંદર બહારનો પૈસાનો જુગાર રમતા હોય પોલીસે પકડી તેમની અંગ ઝડતી લેતા રોકડ, મોબાઈલ અને જુગાર રમવાના સાધન સહિત રૂ.12,730/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરેલ છે.

Advertisement

Share

Related posts

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે આ ખેલાડી

ProudOfGujarat

ભરૂચ : કરબલાનાં શહીદોની સ્મૃતિમાં પાલેજમાં એન.આર.આઈ ટ્રસ્ટ દ્વારા ૫૦ ગરીબ કુટુંબોને રોકડ સહાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!