Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

Share

સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય દાનીશ અસગર અલીનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રની રેઢિયાળ કામગીરીના કારણે માતાપિતાએ માસૂમ બાળકને ગુમાવવાનો વારો આવ્યો હતો. દાનીશને 22 મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને આ વિસ્તારમાં બીજા 8 થી 10 ડેન્ગ્યુના કેસ હોવાથી અને ડેન્ગ્યુમાં એક પછી એક મોતનો સિલસિલો ચાલુ રહેતાં આક્રોશ સાથે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરથી નાસિક તરફ જતું મહાકાય કન્ટેનર વાલીયા ચોકડી ઓવર બ્રિજ નીચે ફસાતા ટ્રાફિકજામ..

ProudOfGujarat

રાજપીપળા : આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલનાં હસ્તે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

ઝઘડિયાના અસનાવી નજીક બે મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ઘવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!