Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સોપારીના વેપારીની સવજી બ્રિજ પરથી મોતની છલાંગ

Share

વરાછાના કાપોધ્રા સવજી બ્રિજ પરથી કૂદી સુરતના સોપારીના ધંધા સાથે સંકળાયેલ યુવા વેપારીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું હતું. ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ધટના સ્થળે પહોચી અને એક રાહદારીએ ચોક્કસ જગ્યા બતાવતા ફાયર વિભાગે યુવકને શોધી કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરતાં પોલીસે ગુનો નોંધી આપધાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત-અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત, 15 થી વધુ મુસાફરો ઘાયલ….

ProudOfGujarat

સીરત કપૂર ટીમના સપોર્ટને કારણે કરી શકે છે શ્રેષ્ઠ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!