Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ કન્યા શાળા ખાતે નિવૃત થતા શિક્ષિકા બહેનોનો વિદાય કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ તાલુકાના પાલેજ પ્રાથમિક કન્યાશાળામાં વયનિવૃત થતા રહીમાબેન કાજી તેમજ લતીફાબેન અફિણવાલાનો નિવૃત વિદાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃપાચાયઁશ્રી પ્રાથમિક શિક્ષક સંઘનાં કારોબારી સભ્ય શ્રી ઇલિયાસભાઇ દેગ માસ્તર તથા અયુબ સાહેબ દિવાન શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સન્માન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના ટંકારીયા ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવા માટે ઘોડી ઉપર સવાર થઈ પહોંચ્યા મહાનુભવો.

ProudOfGujarat

રાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ….

ProudOfGujarat

શહેરા ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા આઇસીડીએસ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!