Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો થી સ્થાનિકોના પરેશાન, પોતાનું વાહન દૂર મુકવા કરી વિનંતી..

Share

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો થી સ્થાનિકોના પરેશાન, પોતાનું વાહન દૂર મુકવા કરી વિનંતી..

અંકલેશ્વરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની હોય તેવું લાગી રહ્યું છે તારે દિવાળી ના તહેવાર નિમિત્તે લોકો બજારોમાં નીકળતા ફેર જગ્યા ઉપર રાખવી જોવા મળી રહ્યું છે ત્યારે અંકલેશ્વર ના મુખ્ય બજાર ચૌટા બજારમાં માં આડેધડ વાહન પાર્કિંગને કારણે સાંઈ કુમાર નારાજગી જોવા મળી હતી અને ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી હતી જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહેલા તકે આ ગેરકાયદેસર પાર્કિંગ કરતા લોકો પર તવાઈ બોલાવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ કેટલાક દુકાનદારોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બેઠા હોય જેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે ત્યારે આવા ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરતા વાહનો તથા દુકાનદારો સામે ક્યારેય પગલાં ભરવામાં આવશે તો હવે આવનારો સમય બતાવશે

Advertisement

Share

Related posts

ઝઘડિયાના જેસપોર ગામથી બાર વર્ષ અગાઉ ગુમ થયેલ બહેનને શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

સુગર ફેકટરીમાં મતદાનનાં મુદ્દે અંધેરી નગરીને ગન્ડુ રાજા જેવી સ્થિતિ ? શું છે સુગર ફેકટરીમાં મતદાનની હકીકતો ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ એસ.પી ડો.લીના પાટીલ દ્વારા વિજયા દશમી નિમિત્તે વિધિવત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!