Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

Share

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા મીનાબહેન વસાવાના પરિવારના ચાર વર્ષના પુત્ર ધનરાજને તાવ આવતો હોય તેને સ્ટેશન રોડ પર આવેલ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ અર્થે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરી દવા આપી હતી આ બાદ તારીખ ૭ ઓક્ટોબરે ધનરાજની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો જો કે તારીખ ૮ ઓક્ટોબરનાં રોજ તેનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે શહેર પોલીસને અરજી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ખાણખનીજ વિભાગ દ્વારા ડ્રોનની મદદથી ૬૦ લાખની ખનનચોરી પકડી પાડી

ProudOfGujarat

ભરૂચ ની મુન્શી( મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે મુન્શી સ્કૂલ ખાતે શાળા ના વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

હોળી-ધૂળેટીનાં તહેવારોને પગલે ભરૂચ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!