Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં જીએસની બિનહરીફ વરણી

Share

રાજપીપળા :આરીફ જી કુરેશી

રાજપીપળા આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં જીએસની બિનહરીફ વરણી કોમર્સ કોલેજમાં સપના વસાવા અને આર્ટ્સ કોલેજમાં ગૌરાંગ માછીની બિનહરીફ વરણી.
વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણ વિકસે તે હેતુ થી યુજીસી અને યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થી પ્રતિનિધિ ની ચૂંટણી યોજાય છે ત્યારે શ્રી ભરૂચ જિલ્લા આદીવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રાજપીપળા આર્ટ્સ, સાઇન્સ અને કોમર્સ કોલેજમાં હાલમાં યોજાયેલ ચૂંટણી માં એમ.એસ.સી.માં અભ્યાસ કરતા ગૌરાંગ માછી તેમજ ટી.વાય.બી.કૉમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સપના વસાવા જી એસ તરીકે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.કોલેજના પ્રચાર્ય ડો.શૈલેન્દ્રસિંહ મંગરોલા એ સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી નવ નિયુક્ત જીએસ તેમજ તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

મે મહિનાનું છેલ્લું અઠવાડિયું આ રાશિ માટે વરદાન સમાન, જુઓ તમને પણ મળશે શુભ પરિણામ.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા આગળ ચાલી રહ્યા છે…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ૧૨ ગામો એલર્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!