Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદમાં યશ માર્કેટના મજૂરો હડતાળ પર

Share

દાહોદ શહેરમાં યશ માર્કેટના મજૂરો હડતાલ પર ઉતરી જતાં વેપારીવર્ગ મુશ્કેલીમાં મુકાય જવા પામ્યો છે.
દાહોદ શહેર સ્થિત યશ માર્કેટના 200 જેટલા મજૂરો મજૂરી વધારા તેમજ યશ માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે હડતાલ કરી દેતા આગામી તહેવારોના દિવસોમાં વેપારીવર્ગની મુશ્કેલીમાં વધારો થયો છે. વળી મજૂરોએ સામૂહિક હડતાલ કરી દેતા ટ્રાન્સપોર્ટમાં આવેલ માલ ઉતારવા માટે વેપારીવર્ગ ચિંતિત બન્યો છે. મજૂરો દ્વારા કેટલાય સમયથી મજૂરી વધારવાની અને પ્રાથમિક સુવિધાઓની માંગ કરાય હોવા છતાં તે અંગે કોઈ ધ્યાન ન અપાતા સામૂહિક હડતાલ કરી દેતા દિવાળીના સમયગાળામાં વેપારીવર્ગની મુશ્કેલી વધી જવા પામી છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભરૂચનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું.

ProudOfGujarat

ભરૂચ એસ.પી ડો.લીના પાટીલ દ્વારા વિજયા દશમી નિમિત્તે વિધિવત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!