Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડમાં ટીવી સિરીયલના હંસ રાજપૂતે મચાવી ધૂમ, ગરબા ખેલૈયાઓ સાથે ઝુમી ઉઠ્યા..

Share

ગઈકાલ રોજ અંકલેશ્વર શહેર ના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રંગ રસિયા મા ટીવી સિરીયલના કલાકાર હંસ રાજપૂત જેવો એ પુથ્વીરાજ ચૌહાણ નજર સીરીયલ જેવા નાના પડદા ઉપર કામ કરી ચૂકેલ કલાકાર હંસરાજ રાજપુત એ ગરબા ગ્રાઉન્ડમાં ધૂમ મચાવી હતી અને હંસરાજ રાજપુત ને જોવા ગરબા ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા, ટીવી સિરીયલના કલાકાર હંસરાજ રાજપુત અંકલેશ્વરના હોવાથી અંકલેશ્વરની પ્રજા તેમને જોવા માટે ઉમટી પડી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને વિવિધ યોજનાઓના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

ProudOfGujarat

HTAT(મુખ્ય શિક્ષક )ને મૂળ શાળામાં સેટઅપ મુજબ મુકવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

રાજપારડી મુકામે મા કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!