Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ એ એસ આઇ ના પરિવારને મોરવા પોલીસ ના પીએસઆઇ જે એન પરમાર તથા સેકન્ડ પીએસઆઇ આર સી સોલંકી દ્વારા ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી

Share

પંચમહાલ રાજુ સોલંકી

મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ એ એસ આઇ જયંતિભાઈ બીજલભાઈ નું અવસાન થયું હતું જેથી સ્વર્ગસ્થ એ એસ આઇના પરિવારને મદદ કરવા માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે મોરવા હડફ ના પીએસઆઇ પીએસઆઇ જે એન પરમાર તથા સેકન્ડ પીએસઆઇ આર સી સોલંકી દ્વારા ૧ લાખ રૂપિયાનો ફાળો એકત્ર કરી આજ રોજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલના વરદ હસ્તે સ્વર્ગસ્થ એ એસ આઇ જયંતિભાઈ બીજલભાઈના પરિવારને સહાય સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!