આજ રોજ 02/10/2019 ના રોજ ભરત ભાઈ ભરવાડ અને ચિરાગ ભાઈ પૂજારીને બાતમી મળી હતી કે વ્યારા બાજુ થી ગૌ વંશો ભરીને અંકલેશ્વર ખાતે જવાની છે.
માહિતી ને આધારે નવસારી,કિમ, કામરેજ અને બરોડા ના ગૌ રક્ષકો એ અલગ અલગ જગ્યા ઉપર વૉચ ગોઠવી હતી. જેમાં રાત્રે 3 વાગ્યા ની આસપાસ બાતમી વાળી અશોક લૈલેન્ડ ગાડી દેખાતા ગૌ રક્ષકો પીછો કરતા આશરે 15 km જેટલા દોડધામ પછી કસાઈ ગાડી છોડી ને ભાગી ગયેલ હતા.
જેમાં ચેક કરતા અંદર ક્રૂરતા પૂર્વક 10 ગાયો ખીચોખીચ દોરડા વડે અને ગાસ ચારા વગર બાંધેલી જોવા મળતા તાત્કાલીક માંડવી ચોકી માં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી ચેક કરતા ગાયો ને ત્યાં જ સ્થળ પર ઉતારી સુરત પાંજરાપોળ ખાતે મુકવામાં આવેલ છે. આ કાર્ય માં માંડવી પોલીસ સ્ટેશન નો ખુબ જ સહયોગ મળી આવ્યો હતો. સુરત રેંજ ig રાજકુમાર પાંડીઅન સાહેબ નો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો.
પ્રાણીન ફાઉન્ડેશન સુરત અને અગ્નિવીર સુરત નો ખુબ ખુબ આભાર
નેહાબેન પટેલ
ભરત ભાઈ ભરવાડ
સુરેશભાઈ પુરોહિત
ચિરાગભાઈ પુજારી
જય ભાઈ પટેલ
નરેશભાઈ પુરોહિત
સંજય ભાઈ ભરવાડ
ભાવેશ ભાઈ રબારી
દેવ ભાઈ યાદવ
કૈલાશ ભાઈ પુરોહિત
તેજસ ભાઈ ચૌધરી
રોહન ભાઈ શાહુકાર
હિરેન ભાઈ રાઠોડ
કૈલાશ ભાઈ રાજપુરોહિત
ચેતન ભાઈ મરાઠી
વિજય ભાઈ પટેલ
મહેશભાઈ પુરોહિત
નાગજીભાઈ રબારી
ભાવેશભાઈ પુરોહિત
મેવાભાઈ પટેલ
લક્ષમણ ભાઈ પુરોહિત
દશરથભાઈ પ્રજાપતિ
ભોટ્ટુ ભાઈ ભરવાડ
વ્યારા થી અંકલેશ્વર તરફ જતી ગાય ભરેલી ગાડી ને ગૌરક્ષકોએ ઝડપી પાડી સુરતના પાંજરાપુર રવાના કરવામાં આવી હતી
Advertisement