Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : પીગળી ગામે રેંટીયો પ્રદશૅન દ્ધારા ૧૫૦ મી જન્મજયંતિ ની ઉજવણી કરાઇ.

Share

પંચમહાલ રાજુ સોલંકી

કાલોલ ના શહીદ કિર્તનસિહ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વરછતા અભિયાન અંતર્ગત સમગ્ર ગામમાં પ્લાસ્ટિક મુક્ત બાબતે રેલી યોજી હતી ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠ ના પૂર્વ છાત્ર અને ગાંધી વિચાર માર્ગે કાર્યો કરતા વિજય વણકર દ્ધારા રેંટીયો ચલાવી સમગ્ર ગ્રામજનો ને માહિતી આપી વક્તવ્ય આપ્યું હતું આ તબક્કે રેંટીયો ચલાવી તેના જુદા જુદા વિભાગો માળ,તકલી,ત્રાગ,ફાડકા,પૂણી, ચક્ર વિગેરે બાબતો ની સમજ આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત ગોધરા થી નાયબ નિયામકશ્રી વિકસતી જાતિ વિભાગ ના એમ.એન ગામેતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરપંચ સવિતાબેન સોલંકી, માજી તાલુકા પંચાયત સદસ્ય વિજયસિંહ સોલંકી, આચાર્ય વિનોદભાઈ પગી તથા ગ્રામજનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન વિજય વણકર અને વિનોદભાઈ પગીએ આપ્યું હતું કાર્યક્રમ માં રાકેશ પટેલ અને વિજય પરમારે જહેમત ઉઠાવી હતી રેંટીયો પ્રદશૅન નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરે 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો.

ProudOfGujarat

રાજ કુન્દ્રાની વધુ એક પોલ ખૂલી : ગુજરાતના વેપારીને પણ લાખોનો ચૂનો ચોપડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!