Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગ્રુપના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન નો આયોજન કરવામાં આવ્યું હતું

Share

આજરોજ ગાંધીજયંતી નિમિત્તે અંકલેશ્વર નારોલ સનાતન ગ્રુપ દ્વારા સંસ્થા દ્વારા અંકલેશ્વર ની જનતા ને કપડા દ્વારા નિર્મિત બેગ અને ટેમપલેટ આપીને જગરૂત કરવામાં આવ્યો કે આપણે સિંગલ યૂશ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવી છે કારણ કે પ્લાસ્ટિક થી આપણા વાતાવરણ અને જીવજંતુઓ માં ભયાનક પ્રકોપ છે પ્લાસ્ટિક થી આપણા પ્રાકૃતિક ને અને વાતાવરણને બહુ નુકસાન થાય છે. જગ્યા જગ્યા લોકો ને ભેગા કરી સ્વચ્છતા ના સફત પણ અપાવી હતી. તે ઉપરાંત સનાતન ગ્રુપ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

વિસાવદર તાલુકાનાં મોટા ભલગામ મિડલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા ગીર મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

x કે X, સાચું શું..? ધોરણ-5 અને 8નાં પાઠ્યપુસ્તકોમાં સામે આવ્યાં છબરડા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 68 અને જીલ્લા પંચાયતની 2 બેઠક માટે 15 ઉમેદવારોએ ભાજપનાં નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!