Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ચોરો નો ત્રાસ વધ્યો, ચારથી પાંચ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ ઝમઝમ એપારમેન્ટ તથા ભાગ્યોદય સોસાયટી માં ચાર જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા એકસાથે ચારથી પાંચ જેટલા મકાનો ના તારા તૂટવાથી અંકલેશ્વર ના લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો.

ProudOfGujarat

ઉમરપાડાની બોર્ડર નર્મદા જીલ્લામાંથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામનાં ૧૮ સભ્યોને કોરોન્ટાઇન કરાયા.

ProudOfGujarat

ઉમરપાડા અને વડપાડા વન વિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા – કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!