Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ‘એ’ ડિવિઝન સર્વેલન્સ ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો.

Share

ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા આજે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દાંડિયા બજાર લોઢવાડ ટેકરા ખાતેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના દારૂની બોટલો સહિત રૂ.60,200/- ની મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ પકડી પાડેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભિલીસ્તાન લાયન સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશભાઇ વસાવા ભરૂચ લોકસભાની ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના….

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર ગ્રામ પંચાયતમાં ઉચાપત થઈ હોવાના પુરાવા આપી તપાસ કરવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!