Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજની કંપનીમાંથી લાખોની કિંમતનાં સ્ટીલનાં બકેટની ચોરી

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ જી આઇ ડી સી માં આવેલ બ્લેક પાવડર નું ઉત્પાદન કરતી કંપની માંથી તસ્કરો ૭૩૭૧૦૦ ની કિંમત નાં લાકડા ની પેટી માં ફિટ કરેલ સ્ટેનલે સ્ટીલ નાં બકેટ ચોરી ગયા ની પાલેજ પોલીસ માં ફરિયાદ નોંધાય છે
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નેશનલ હાઇવે ૪૮ ની બાજુ માં આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની માં ખુલ્લા કમ્પાઉન્ડ માં ૧૪ તારીખે સ્ટનલે સ્ટીલ બકેટ ફિટ કરેલ લાકડા ની પેટી નું પાટિયું તોડી જે પેટી માં મુકેલ ફિટ થઈ આવેલ બકેટ નંગ ૨૯૩ જે ૧નંગ ની આશરે ૩ કિલો નાં વજન નાં તે પેકી ૨૯૩ માંથી ૨૭૩ જે એક ની કિંમત ૨૭૦૦ રૂપિયા લેખે કુલ ૭૩૭૧૦૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમો કંપની નાં કમ્પાઉન્ડ માં પ્રવેશ કરી ચોરી કરી લઈ ગયાં હતાં.આ બાબતે મહેન્દ્રપાલ સિંહ રઘુવીર સિંહે પાલેજ પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પાલેજ પોલીસે કાયદેસર નાં કાગળો કરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટર ખોદકામની કામગીરી દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી.

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમ વખત સ્વાદના શોખીનો માટે રોટરેક્ટ તથા રોટરી ક્લબ દ્વારા ફૂડ ફેસ્ટીવલ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!