નર્મદા ડેમની જળ સપાટી 137.13 મીટરે પોહચી છે નર્મદા જિલ્લા કલેકટર આઈ કે પટેલે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે તેવી આશા વ્યક્ત કરી
રાજપીપળા.આરીફ જી કુરેશી
ડેમની જળ સપાટી તેની એતિહાસિક 137.13 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 7,81,105 હજાર ક્યુસેક
4.9 મીટર સુધી 23 ગેટને ખોલી નર્મદા નદીમાં
6,91,000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે
હાલ મેન કેનાલ માંથી 17756 હજાર ક્યુસેક અને 41525 હજાર ક્યુસેક પાવર હાઉસ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે
ડેમ માં હાલ 5271.30 mcm લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો
RBPH ના 6 ટર્બાઇન ચાલુ અને CHPH ના 4 ટર્બાઇન હાલ ચાલુ
ગોરા બ્રિજ પરથી વહી રહ્યોં છે ધસમસતો પ્રવાહ
આ અંગે નર્મદા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઇ રહી છે તે જોતા નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉપરાંત નર્મદા ડેમના પાણી છોડવાના કારણે હાલ સુધી કોઈને પણ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાઈ નથી અને તમામ પરિબળો પર તંત્રની નજર રાખી રહ્યું છે