Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કોર્ટ સંકુલ પાસે આવેલ પટેલ ટિમ્બર માર્ટમાં વીજ ડીસ ટીવીની કામગીરી કરવા આવેલ યુવાનને વીજ કરંટ લાગતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પારખેત ગામમાં રહેતો યુવાન એઝાઝ ઈબ્રાહીમ બાબર આજરોજ અંકલેશ્વરના કોર્ટ સંકુલ પાસે આવેલા પટેલ ટિમ્બર માર્ટમાં dish tvના રિપેરિંગ માટે આવ્યો હતો તે દરમિયાન છાપરા ઉપર પસાર થતી 22 કેવી લાઇનનો કરંટ લાગતા યુવાન નીચે પટકાયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ઈન્ડીયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈને વતન પરત ફરેલા ફૌજી જવાનોનું ઉમળકાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં કષ્ટભંજન દાદાના આમંત્રણ રથનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં અજાણ્યો ઈસમ આવતાં ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!