Proud of Gujarat
SportGujaratINDIA

લખતરમાં 40 થી 60 વર્ષની મહિલાઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો

Share

સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાં ચાલી રહેલા ખેલમહા કુંભમાં પહેલીવાર મોટી ઉંમરની મહિલાઓએ ભાગ લીધો અને ખેલમાં તરખાટ મચાવ્યો.
હાલમાં ખેલમહા કુંભ ચાલી રહ્યો છે જેમાં કબડી ખોખો દોડ કુદ ચક્ર ફેક ભાલા ફેક યોગા વોલીબોલ રસ્સા ખેંચ જેવી રમતો રમાડાય છે અને તાલુકા લેવલે પહેલો નંબર આવે તે વ્યક્તિ કે ટિમ જિલ્લા લેવલે અને જિલ્લા લેવલે ફસ્ટ નંબર આવે તે રાજ્ય લેવલે રમવા જતા હોય છે ત્યારે લખતર તાલુકા લેવલે પહેલીવાર રસ્સા ખેંચ સ્પર્ધા માં લખતર ની 40 વર્ષ થી લઈને 60 વર્ષ ની મહિલાઓએ ભાગ લીધો હતો ત્યારે લખતર ની મહિલાઓ પણ રમતગમર ક્ષેત્રે ભાગ લઈ રહી હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ મોટી વયની મહિલાઓને રમતા જોઈ અન્ય બીજી મહિલાઓને પ્રેરણા મળી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

રાજપીપલા સ્પોર્ટસ સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઊજવણી અંતર્ગત કરકથલ ખાતે સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!