રાજુ સોલંકી પંચમહાલ
ગોધરા શહેર માં આવતી કાલે પાંચ પાંચ દિવસ સુધી આતિથ્ય માણીયા બાદ શ્રીજી ભગવાન નું રામ સાગર તળાવ માં વિવિધ મંડળો દ્વારા પણ વિસર્જન કરવામાં આવશે પરંતુ હિન્દુ ઓના ગણેશ મહોત્સવ વિસર્જન મા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર એ લોખંડી બંદોબસ્ત જેવી તૈયારી કરે છે સમગ્ર શહેરમાં શ્રીજી ની શોભાયાત્રા ની સાથે પોલીસ જવાન આર. એ. એફ સાથે ઉચ્ચ અધિકારીઓ ઓની ચાપતી નજર જિલ્લા રેન્જ આઇજી મનોજ શશીધર થતાં જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ ના સૂચના મુજબ કડક પોલીસ બંદોબસ્ત સાથે બોંમસ્કોર્ડ ની ટીમ સાથે રહેશે સમગ્ર શહેરમાં રસ્તા રસ્તા ઉપર પોલીસ જવાન ધાબા પોઇન્ટ ઊભા કરાયા છે શોભાયાત્રા માં કોઈ વિધ્ન ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ વડા
ડૉ લીના પાટીલ ના ખાસ દરેક વિસ્તારમાં જાતે ઉપસ્થિત રહેશે
વધુમાં પ્રજા ની શાંતિ માટે ડૉ લીના પાટીલ ના પોલીસ તંત્ર એ અસામાજિક તત્વો સામે લાલ આંખની કાર્યવાહી ના ડર થી ભૂગર્ભ માં ઉતરી ગયા છે જેમાં શહેર ના એ. અને બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ની કડક કાર્યવાહી ની ઉત્તમ ઉદાહરણ છે જિલ્લા રેન્જ આઇજી મનોજ શશીધર થતાં જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ ડીવાયએસપી આર આઇ દેસાઇ એ. અને બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ ની આસામજિક તત્વો માં હાક છે તેમ કહી એ તો બે મત નથી.
ગોધરા માં દારૂ પીનાર વચેટીયાઓને પોલીસ મશીનથી એક કરી જેલ ના મહેમાન બનાવશે. ગોધરા માં વિસર્જન દરમિયાન કોઈપણ દારુ પીનાર વચેટીયાઓ પોલીસ ના હાથે ઝડપાયા તો તેને તાત્કાલિક મશીનથી ચેકિંગ કરી જેલ ભેગા કરી મહેમાન બનાવામાં આવશે તેથી દારુ પીનાર વચેટીયાઓ સાવધાન રહેજો.