Proud of Gujarat
EducationGujaratINDIA

શહેરા: ડેમલી ગામની શાળાના શિક્ષકને રાજ્યમંત્રીના હસ્તે મળ્યો એવોર્ડ

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષક ઇન્દ્રવદન પરમારને આજે શિક્ષક દિવસના નિમીત્તે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત શિક્ષક પારિતોષિક કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા સાલ ઓઢાડીને સન્માનપત્ર આપીને સન્માન કરવામા આવ્યુ હતુ.માધ્યમિક કક્ષાએ આ પ્રકારનો એવોર્ડ મેળવનારા આ પ્રથમ શિક્ષક છે.તેઓ પોતાની સામાજીક અને રચનાત્મક પ્રવૃતિઓને કારણે જાણીતા બન્યા છે.તેમને રાજ્યકક્ષા તેમજ અન્યરાજ્યોની સંસ્થાએ પણ એવોર્ડ આપી નવાજ્યા છે.એવોર્ડ મળતા તેમની શાળા પરિવાર તરફથી પણ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોલિટેકનિક કોલેજ હોલ ખાતે પંચ પ્રકલ્પ યોજના પર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

નડિયાદના ફતેપુરા રોડ પર બે બાઇક સામસામે અથડાતાં બે નાં મૃત્યુ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થતાં ખેતીને વ્યાપક નુકશાન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!