પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગરની મધ્યસ્થી આવેલ રામસાગર તળાવ પાસે જાહેર મુતરડી ગોધરા પાલિકા દ્વારા આજ રોજ તોડી પાડવામાં આવ્યું કારણકે આ મુતરડીનું મળમૂત્ર ની લાઈન રામસાગર તળાવમાં આપી હતી જેનાં કારણે આ પવિત્ર તળાવમાં દુષિત થતું હતું જેથી પાલિકા તંત્ર એ તળાવનાં કિનારે આવેલા જાહેર મુતરડી તોડી પાડી હતી અને હવે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશ ચતુર્થી ના પારંભ સાથે ભક્તજનો સ્થાપના કરવા માટે નાની મોટી ગણેશજી ની મૂર્તિ ઓ વાજતે ગાજતે લઈ ગોધરા શહેરમાં વિવિધ જગ્યાએ પોડ સોસાયટી ગલી મોહાલ્લા ખાતે પણ પડાલો માં ગણેશજી ની મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી હતી અને આ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે પાંચ દિવસ પછી ગોધરાના રામસાગર તળાવ ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવશે ત્યારે પાલિકા તંત્ર એ રામસાગર તળાવ પાસે આવેલ જાહેર મુતરડી તોડી પાડી હતી.
રામસાગર તળાવ પાસે જાહેર મુતરડી પાલિકા તંત્રે તોડી પાડી
Advertisement