Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં મહિલાઓ લીમડા વૃક્ષને પાણી રેડવા દોડી …જાણો કેમ

Share

ગોધરામાં મહિલાઓ લીમડા વૃક્ષને પાણી રેડવા દોડી …જાણો કેમ

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

બદલાતા મોબાઇલ અને વોટસએપ યુગમાં આજે પણ અંધશ્રધ્ધા ઓછી થતી જોવા મળી રહી નથી.ગોધરા શહેરમા એક અફવાએ એવુ જોર પકડ્યુ તે મહિલાઓ સીધી લીમડાના ઝાડ શોધવા લાગી.વાત એમ હતી કે એવી અફવા ફેલાઇકે જેમના એક છોકરા હશે તેમના ઉપર ભાર હશે.અને આ ભાર ત્યારે જ ઓછો થશે જ્યારે લીમડાના ઝાડ નીચે એક લોટો પાણી રેડવામાં આવશે.ગોધરાના ભુરાવાવ તેમજ પાવર હાઉસ વિસ્તારમા આ પ્રકારની અફવાને કારણે મહિલાઓએ લીમડાના ઝાડ પર પાણી રેડવા રીતસરની દોડધામ મચાવી હતી.જેને
લઈને વિસ્તારમાં કુતુહલ પણ સર્જાયુ હતુ.


Share

Related posts

ગારીયાધારમાં ફર્નિચરના વેપારી સાથે ૪૦ લાખ ની ઠગાઈ.

ProudOfGujarat

લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર કુમાર શાળા અને કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!