અંકલેશ્વર- ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા માટે હવે અંકલેશ્વરની પ્રજાએ જાતે જ રોડ રસ્તાની મરામત કામગીરી શરૂ કરી.
હાલ અંકલેશ્વર શહેર હોય તાલુકો સમગ્ર અંકલેશ્વરમાં ખરાબ રસ્તાને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તારે હવે અંકલેશ્વરની પ્રજા અંકલેશ્વરના રોડ રસ્તા પર પડેલા ખાડાને પૂરવા માટે જાતે જ રોડ ઉપર ઉતરી ગઇ છે ત્યારે આજરોજ અંકલેશ્વર પીરામણ ગામ વિસ્તાર પાસે આવેલ બ્રિજની નીચે કેટલાક જાગૃત યુવાનો દ્વારા તથા વડીલો દ્વારા રોડ પર પડેલા ખાડા ની મદદ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે યુવાનો દ્વારા તથા વડીલો દ્વારા સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી હતી અને આક્રોશ સાથે જણાવવામાં આવ્યું હતું કે કે હવે પ્રજાએ જાતે જ મેદાનમાં ઉતરવું પડશે નહીંતો આ નેતાઓ પ્રજા તરફ આંખ આડા કાન કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે
Advertisement