Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-પારસીબંધુઓએ કરી નવા વર્ષની ઉજવણી-એક બીજાને નવરોઝ મુબારક પાઠવી પર્વની હર્ષોઉલાસ સાથે ઉજવણી કરી

Share

ભરૂચ-પારસીબંધુઓએ કરી નવા વર્ષની ઉજવણી-એક બીજાને નવરોઝ મુબારક પાઠવી પર્વની હર્ષોઉલાસ સાથે ઉજવણી કરી

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ પર્વ ની પરંપરાગત ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે અગિયારીઓમાં પારસી ભાઇ-બહેનો, બાળકો અને વડીલોએ પૂજા-અર્ચના કરી હતી.એક બીજાને નવા વર્ષ ની નવરોઝ મુબારક ની શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement

ભરૂચ ના બંબાખાના વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા પારસી સમુદાય ના શેઠના ફેમીલીના ઘરે પણ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને આગેવાનોએ મુલાકાત લઇ પરિવારને પારસી સમાજના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી


Share

Related posts

માંગરોળ મામલતદાર કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એક જ દિવસમાં ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આવેલ હરી અનમોલ ગૌશાળામાં ગાયના છાણ અને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડાઓ બનાવવાનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!