અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં રહેતી ૧૭ વર્ષીય અમ્રિતાકુમારી શ્રીકાંતભાઈ શાહે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
Advertisement