Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ એસ.ઓ.જી પોલીસ દ્વારા વનસ્પતિજન્ય ગાંજો ઝડપાયો

Share

ભરૂચ એસ.ઓ.જી પોલીસ દ્વારા વનસ્પતિજન્ય ગાંજો ઝડપાયો

ભરૂચ જિલ્લામાં વારંવાર ગાંજા જેવા માદક દ્રવ્યો ઝડપાય એવા બનાવ બની રહ્યા છે ત્યારે એસઓજી પીઆઇ પીએન પટેલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે કામગીરી કરતા બાતમીના આધારે આમોદ તાલુકાના ગામે ગાંજા અંગે તપાસ કરતાં શહેનશાહ નગરીમાં રહેતો આરોપી ઈસ્માઈલ અહમદ અલીલુલા તેના નિવાસસ્થાને ગેરકાયદે રીતે વનસ્પતિજન્ય ગાંજો રાખી ઝડપાયો હતો જેને એસ.ઓ.જી પોલીસે તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠવા જંબુસર તેમજ આમોદ પોલીસ દ્વારા સયુંકત કામગીરી કરી હતી જેમાં એક કિલો ૩૩૦ ગ્રામ ગાંજો જેની કિંમત 7980 તથા મોબાઇલ કિંમત રૂપિયા 500 મળી કુલ રૂપિયા 8482 ની મત્તા જપ્ત કરી આરોપીને અટકમાં લીધો હતો આગળની કાર્યવાહી એસ.ઓ.જી પોલીસ કરી રહી છે

Advertisement


Share

Related posts

રાજપીપળા ખાતે ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ ૭૦ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ.

ProudOfGujarat

નડિયાદનાં પશ્ચિમ વિસ્તારમાં ૪ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાયા.

ProudOfGujarat

હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!