એક સાથે ૧૦ આરોપીઓને પાસામાં જેલ હવાલે
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામમાં ૧૬ મે ના રોજ બંદુકને નાળચે ૧૩ ગાયો અને એક આખલાની લુટ કરી અને હત્યા કરેલ આરોપીઓને પાસામાં જેલ હવાલેકરવામાં આવયા
થોડા સમય પહેલા લીંબડી તાલુકાના જાબુ ગામે રીવોલ્વોરની અણીએ ૧૩ ગાયો અને ૧ આખલાની લુટ કર્યા બાદ હત્યાના બનાવને અંજામ આપનાર ૧૦ મછડા ને પોલીસે દબોચી લીધા હતા ત્યારે આ ગૌવ;શ હત્યાના બનાવ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે આ ફારૂક મુછેવાળ, મહેમુદ મીણપરા, તેમજ તમના નરાધમ સાથીદારોને પકડી પડયા હતા ત્યારે જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચના થી LCB પીઆઇ ડી.એમ.ઢોલ,ના માર્ગદર્શન હઠેળ પોલીસ ટીમે હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી લોકોની લાગણી દુભાવનાર મછડાઓ વિરૂધ્ધ જીલ્લા મેજીસટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી જેમાં કલેકટર કે.રાજેશે મંજુર કરતા આ ૧૦ શખ્સોને અમદાવાદ, ભુજ,સુરત,વડોદરા સહિતની જેલમાં ઘકેલી દેવામાં આવ્યા છે ત્યારે જીલ્લા માં સૌ પ્રથમ વાર એક સાથે ૧૦ શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલા હોય તેવી ઘટના બની છે
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર