Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:ભુવા ચોકડી નજીક માછી સમાજ દ્વારા વિરોધ પ્રદશન કરાયું,નદીમાં ખૂંટા મારવા મુદ્દે થયું આંદોલન…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નર્મદા નદીમાં કેટલાક સ્થળે ગેરકાયદેસર રીતે ખૂંટા મારવા અંગે સ્થાનિક માછી સમાજના લોકોમાં રોષ ઉભો થયો છે.હાલ ચોમાસાની સીજન ચાલી રહી હોય અને નદીના વહેણ વચ્ચે ખૂંટા મારી નુકસાન પહોંચાડવામાં આવતું હોય જે બાબત ને લઇ માછીમારો માં આક્રોશ ઉભો થયો છે.આજ રોજ ભાડભુત માછીસમાજ ના લોકોએ દહેજ રોડ પર ભુવા ચોકડી નજીક ભેગા થઈ એક સંમેલન યોજયું હતું તેમજ થોડા સમય માટે દહેજ થી ભરૂચ ને જોડતા માર્ગ ઉપર વાહનોને રોકી વિરોધ પ્રદશન કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમજાવટ બાદ મામલો થાળે પાડવાની તજવીજ હાથધરી હતી

Advertisement


Share

Related posts

અંક્લેશ્વરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ પુર્ણ…

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ગામે વૃદ્ધાને ખેતરનાં રૂમમાં પૂરી ઇસમે સોનાની બંગડીઓની લુંટ કરી.

ProudOfGujarat

રાજપીપળા શહેર કચરાપેટી મુક્ત બન્યું : 25 જેટલી કચરાપેટીઓ હટાવી લેવાતા સ્થાનિકોને રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!