Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર: તાડ ફળિયામાંથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.અન્ય બે જુગારીયાઓ ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડો પાડતા જુગારીયાઓમાં નાશભાગ મચી જવા પામી હતી.પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૩૬૦૦ અને બે મોબાઈલ ફોન મળી કુલ ૪૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી કરજણના નીલેશ બારિયા અને વડોદરાના મહેમુદ ગુલામ મન્સૂરીને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બે જુગારીયાઓ ફરાર થઇ ગયા હતા.પોલીસે ઝડપાયેલા બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના વટારીયા ખાતે જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!