Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી મા આવેલ મુદ્રા ડેનિમ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા કર્મચારીને ત્રણ મહિનાથી પગાર ન ચુકવતા કામદારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી મા મુદ્રા ડેનિમ પ્રાઈવેટ લિમિટેડ કંપની આવેલ છે.આ કંપનીમાં ખાનગી કોન્ટ્રાકટ અને કંપની કોન્ટ્રાકટમાં ૧૫૦ થી વધુ કામદારો ફરજ બજાવે છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી કંપની દ્વારા આ તમામ કામદારોને પગાર નહી ચુકવતા કામદારોની હાલત કફોડી બની છે.કામદારો આર્થીક કટોકટીનો સામનો કરી રહ્યા છે તેઓના પરિવારજનો તેઓ પર નિર્ભર હોવાથી તેઓની પણ હાલત કફોડી થઇ છે ત્યારે કંપની સત્તાધીશો વહેલી તકે કામદારોને પગારની ચુકવણી નહી કરે તો તેઓ તમામ હડતાલ પર ઉતરી પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement


Share

Related posts

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા એ જતા શ્રદ્ધાળુઓ માટે 9 ભાષાઓમાં માર્ગદર્શિકા બહાર પાડી

ProudOfGujarat

માંગરોળ વિધાનસભાના સંયોજક ભાજપ નેતા દીપક વસાવાને બનાવાયા

ProudOfGujarat

ભરૂચ : હાથરસ દુષ્કર્મનાં આરોપીઓને પકડી પાડવા મહિલા કોંગ્રેસનો અનોખો પ્રયત્ન…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!