Proud of Gujarat
FeaturedGujarat

વાઘોડિયા તાલુકાના ગણેશ પુરા ગામેથી સાત ફુટ લાબો અજગર ફોરેસ્ટ વીંભાગ ની ટીમે પકડી પાડયો…

Share

વિષ્ણુભાઈ ભાટિયા

વાઘોડિયા તાલુકાના ના ગણેશ પુરા ગામે આજરોજ કોતર માં આસરે સાત ફુટ લાબો અજગર દેખાતા ફોરેસ્ટ વીંભાગ ને જાણ કરવામાં આવી હતી.ફોરેસ્ટ વીંભાગ ના j.p. મકવાણા તેમજ પટેલ કશ્યપ પોતાની ટીમ સાથે ગણેશ પુરા ગામે જઈ રેસ્ક્યૂ કરીને અજગરને પકડી પાડીયો હતો.તેમજ અજગરને વેડપૂરના જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ શહેરમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.

ProudOfGujarat

ઉત્તરાયણ પહેલા બર્ડ હીટને રોકવા માટે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રયોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!