Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- બસ ડેપોના પાર્કિંગમાં જુગાર રમતા બે જુગારીઓને શહેર પોલીસે ઝડપી પાડયા…

Share

દિનેશભાઇ અડવાણી

સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બસ ડેપોના પાર્કિંગમાં સટ્ટા બેટિંગ તથા આંકડાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે બસ ડેપોમા રેડ કરી પાર્કિંગમાંથી બે જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા અને પત્તા-પાનાના સાધનો સહિત 1280 રૂપિયા કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર હેઠળની કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ જુગારીઓના નામ

(1) અનીશ કુમાર રામભાઈ
રહે- તાકી ફળિયા અંકલેશ્વર.

(2) ઉસ્માન યુસુફ મુલલા
રહે- ઉમરવાડા અંકલેશ્વર.


Share

Related posts

અવસર લોકશાહીનો ! – હોસ્પિટલના બેડથી મતદાન મથક સુધીની યાત્રા !

ProudOfGujarat

ગુજરાત સરકારે નર્મદા કેનાલ આધારિત ખેડૂતોને સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

ભરૂચમાં ટંકારીયા સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન ટીમે 162 રને મેળવ્યો વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!