Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે તળાવમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતા વિજય દલપતભાઈ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે.જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી તળાવમાં સંતાડેલ વિદેશી દારૂની ૧૨૬ નંગ બોટલ મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસને જોઈ વિજયભાઈ દલપતભાઈ વસાવા ફરાર થઈ ગયો હતો.પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

ProudOfGujarat

માંગરોળના ઝંખાવાવમાં ભાજપ કાર્યકરોની ટિફિન બેઠક યોજાઈ

ProudOfGujarat

ભાવનગરનાં ગારિયાધારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા 6 શખ્સ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!