Proud of Gujarat
FeaturedGujarat

નેત્રંગ ખાતે એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમી અને પાણીની તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.પાણીની તંગીના કારણે ખેડૂતો મુસીબતમાં મુકાયા છે અને આ વર્ષે સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે નેત્રંગની સીમમાં આવેલા એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતોએ ટીટોડીના ઇંડા જોઈ સારો વરસાદ થવાનો વર્તારો મળ્યો હોય એમ આનંદ વ્યક્ત કર્યો હતો.નેત્રંગ રાજપાડી રોડ પરના વીજ કંપનીના સબસ્ટેશન પાછળ ભૂતપૂર્વ પંચાયત સભ્યના ખેતરમાં ટીટોડીએ જમીન પર ચાર ઈંડા મુકતા આસપાસના ખેતરોના ખેડૂતો આ વર્ષે ચોમાસુ સારું રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું.હાલ સમગ્ર પંથક પાણીની તીવ્ર તંગીથી પરેશાન છે.

Advertisement


Share

Related posts

ગોધરા ખાતે સ્વાતંત્ર્યદિન ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

ProudOfGujarat

ડેડીયાપાડામાં પીડબ્લ્યુડી ના પાપે આદર્શ નિવાસી શાળાનું બિલ્ડીંગ થયું ધરાશાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!