રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં સભ્ય સાથે રહેલુ છે જેમના દ્વારા શિક્ષણ માર્ગદર્શક સેમીનાર તથા ટીફીન સેવા તેમજ બ્લડોનેશન કેમ્પનુ સફળ આયોજન કર્યા બાદ હવે પ્રથમ સમૂહલગ્નોનુ તારીખ 13-5-2019ના રોજ ગામ ટુંડાવ જિલ્લો.મહેસાણા તાલુકો.ઉંઝા ખાતે આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે સમસ્ત રાવળદેવ સમાજના તમામ રાવળભાઈઓ ,બહેનો, તથા વડિલો,યુવાનોને પઘારવા ભાવભીનુ આમંત્રણ છે તથા આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નિતિનભાઈપટેલ નાયબ મુખ્ય મંત્રી,ગુજરાત રાજ્ય,તથા તમામ ગુજરાત રાજ્યના રાવળદેવના આગેવાનોને ભાવભીનુ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા લગ્નજીવનમાં પગલા માંડનાર નવદંપતિઓને આશીર્વાદ આપવા આપશ્રી પઘારો તેવી આમારી અંતરની લાગણી છે.આ સમૂહલગ્નમા જે કાઈ દાન આવશે અને વઘશે તે દાન આગળ શિક્ષણના ક્રાર્યમાં કામમાં લેવાશે તેવો નિર્ણય આ સમૂહલગ્નોત્સવ સિમિતીએ લિઘો છે જે ખૂબ જ પ્રસંસનીય બાબત છે.
ગુજરાત રાજ્ય મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 13-5-૨૦૧૯ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.
Advertisement